સરકારશ્રીના મહેસુલ વિભાગનાં Notification No. GHM/ 2013/ 69/ M/ PFR/ 102013/ 139/ 2-1, Dated 13/08/2013 થી તા. ૧૫/૦૮/૨૦૧૩ ની અસરથી સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજીત થઈ, નવિન અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે અને તેનુ મુખ્યમથક મોડાસા રાખેલ છે (ગુજરાત લે.રે.કોડ
૧૮૭૯ ની કલમ-૭ હેઠળ).
ઉકત જહેરનામા મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થાય છે.
વધારે...