આર.એન.ટી.સી.પી. (ટી.બી)

યોજનાનું નામ / પ્રકાર રીવાઇઝડ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ
યોજના શરૂ થયાનું વર્ષ ૧૯૬૨
યોજનાનું નાણાંકીય સ્ત્રોત સેન્ટ્રલ ટીબી ડીવિઝન , ન્યુ દીલ્હી
યોજનામાંછેલ્લે કયારે સુધારો કરવામાં આવ્યો? ૧૯૯૭
યોજનામાં લાભાર્થી પાત્રતાનાં માપદંડ સરકારી કે પ્રાઇવેટ તમામ સંસ્થામાં નિદાન થયેલ ટીબીના તમામ દર્દી
યોજના અંતર્ગત સહાય/લાભ નિદાન થયેલ ટીબીના તમામ દર્દી ને ૬-૮ માસ ડોટસ સારવાર વિના મુલ્યે મળે છે. સારવારના સમયગાળા દરમિયાન બીપીએલ દર્દીને દર માસે ૫૦૦ રૂ. આર્થિક સહાય મળે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ બે અઠવાડીયાથી ઉધરસ આવવી ,વજન ધટવો ,સાંજના સમયે તાવ આવવો ,ગળફામાં લોહી આવવું વગેરે તકલીફ હોય તો નજીકનાં આરોગ્ય કર્મચારી કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો.
યોજનાનો લાભ ક્યાંથી મળશે? તમામ સરકારી હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર/ સામુહિક આરોગ્ય કેન્દ્ર /સબ ડીસ્ટ્રીકટ - ડીસ્ટ્રીકટ હોસ્પિટલ /અર્બન હેલ્થ સેન્ટરમાં નિદાન અને સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ છે.
Go to Navigation