શાખાની કામગીરી

 • હિસાબી શાખાની તમામ ટપાલ અવર / જવર નોધવી
 • જીલ્લા પંચાયતના તમામ શાખાના પરચુરણ બિલો, પગાર બિલો, ગ્રાન્ટફાળવણી બિલો તથા વિવિધ શાખાના યોજનાકીય બિલો ચકાસી પાસ કરવાની કામગીરી.
 • વિકાસના કામો તથા વિવિધ યોજના નાં તાલુકા તથા જીલ્લા નાં બિલો પ્રી ઓડીટ કરવાની કામગીરી.
 • સરકારશ્રી માંથી આવતી તમામ શાખાનની ગ્રાન્ટો નાં બિલો ટ્રેઝરી માં રજુ કરી ગ્રાન્ટો ઉગવવાની કામગીરી.
 • તિજોરી સાથે હિસાબો મેળવવાની કામગીરી.
 • ગ્રાન્ટ રજીસ્ટર નિભાવવા.
 • એડવાન્સ રજીસ્ટર નિભાવવા
 • શાખાઓ સાથે ખર્ચ નું મેળવણું કરવું.
 • તમામ શાખાઓ તરફથી આવતી નાણાકીય વહીવટ ની ફાઈલો , પગાર ફિકસેશન ની ફાઈલો , ઉચ્ચાતર પગાર ધોરણ ની ફાઈલો ચકાસી અભિપ્રાય આપવા.
 • વાર્ષિક બજેટ તથા આઠ માસિક બજેટ તૈયાર કરી મંજૂર કરાવવા.
 • માસિક , વાર્ષિક હિસાબો ની કામગીરી.
 • પી આર સી પેરા, એલ એફ ઓડીટ પેરા, એજી ઓડીટ પેરા વિગેરેની કામગીરી.
 • નિવૃત્ત કર્મચારી, અવસાન પામેલ કર્મચારીના પેન્શન કેસ ચકાસણી કરી સક્ષમ કક્ષાએ મંજૂરી માટે મોકલવા.
 • જૂથ વિમાની દરખાસ્તો તૈયાર કરી તીજોરીમાં મોકલવી.
 • જીપીએફ ઉપાડ અંગેની રાજ્ય તથા જિલાની દરખાસ્ત ચકાસી મોકલવી.
 • આવક અને જાવક વર્ગીકરણ નાં રજીસ્ટર નિભાવવા.
 • રોજમેળ નિભાવવા તિજોરી સાથે હિસાબો મેળવવાની કામગીરી કરવામાં આવે છે.
Go to Navigation