બાલસખા યોજના

ક્રમ. યોજનાઓ વિગત
યોજનાનું નામ / પ્રકાર બાલ સખા યોજના
યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૦૯
યોજનાનું નાણાકીંય સ્ત્રોત ગુજરાત રાજ્ય
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો યોજના શરૂ થઇ ત્યારથી કોઇ પણ સુધારો કરવામાં આવ્યો નથી.
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળ (બી.પી.એલ.કાર્ડ) ધરાવતી) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરા ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિના તમામ કુટુંબોના નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય / લાભ આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામં જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇ પણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સાગાને આવવા‌-જવા ભાડાં પેટે રૂ.૨૦૦/ લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત જ ચુકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકર જેવા વગેરેને પ્રોત્સાહન રકમ પેટે રૂ.૫૦/- વાઉચર ઉપર સહી લઈને ચુકવી આપશો.
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતી તમામ નવજાત શિશુંઓને બિમરી માટે બાલસખા યોજનાનો લાભ મળવા પાત્ર છે.
યોજનાનો લાભ ક્યાંથી માળશે. ? નિષ્ણાંત તબીબો પાસે. જિલ્લામાં આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ
Go to Navigation