મુખ્યમંત્રી અમ્રુતમ વાત્સલ્ય યોજના

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનું નામ /પ્રકાર મા વાત્સલ્ય યોજના
યોજના શરુ થયાનું વર્ષ ૨૦૧૪-૧૫
યોજનાનું નાંણકીય સ્ત્રોત ગુજરાત રાજ્ય
યોજનામાં છેલ્લે ક્યારે સુધરો કરવામાં આવ્યો ? ....................
યોજના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ રૂ.૧,૨૦,૦૦૦/-થી ઓછી આવક ધરાવતા તમામ કુટુંબો
યોજના અંતર્ગત સહાય/લાભ રૂ.૧,૨૦,૦૦૦/-થી ઓછી આવક ધરાવતા તમામ કુટુંબોને [એક કુટુંબના ૫ સભ્યો] રૂ.૨,૦૦,૦૦૦/ની મર્યાદામાં ગંભીર બિમારી માટે સરકાર માન્ય દવાખાનામા દાખલ થયેલ મફત કેશલેશ સારવાર આપવામા આવે છે .નીચેની બીમારીઓ માટે સહાય મળે છે .
  • દાઝેલા
  • હદય ના ગંભીર રોગો .
  • નવજાત શીશુઓના ગંભીર રોગો .
  • કેન્સર (કેન્સર સજૅરી ,કીમોથેરપી તથા રેડીયોથેરાપી ) ગંભીર ઈજાઓ ,
  • મગજના ગંભીર રોગો .
  • ગંભીર ઈજાઓ (પોલી ટ્રોમા )
યોજનાનો લાભ મેળવવા માટેની પદધતિ દરેક બી.પી.એલ .કુટુંબોએ મુખ્ય મંત્રી અમ્રુતમ યોજનાનુ સ્માટૅ કાડૅ કઢાવવાનુ રહેશે.આ માટે નજીકના સરકારીદવાખાનામાં સપકૅ સાધવો .
યોજના ક્યાંથી મળશે સરકાર માન્ય દવાખાને થી .
Go to Navigation