ક્રમ |
યોજનાઓ |
વિગત |
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
બાળ સેવા કેન્દ્ર (સી.એમ.ટી.સી.) |
૨ |
યોજના શરૂ થયાનું વર્ષ |
૨૦૧૨-૧૩ |
૩ |
યોજનાનું નાણાંકીય સ્ત્રોત |
આર.સી.એચ/એન.આર.એચ.એમ/ગતિશીલ |
૪ |
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો? |
વર્ષ :૨૦૧૩ |
૫ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
૬ માસથી ૫ વર્ષ સુધીના તમામ બાળકો માટે |
૬ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
*ગામના અતિકુપોષિત બાળકોને આ કેન્દ્ર માં દાખલ કરી ૧૪ દિવસ સુધી તબીબી સારવાર તેમજ પોષણયુક્ત સંભાળ આપવામાં આવે છે.નવજાત શિશુ અને બાળ પોષણ પધ્ધતિઓ તથા ઓછા ખર્ચ બાળકો માટે પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેના વિશે માતાને શિક્ષણ આપવામાં
આવે છે.બાળકોનું CMTC માંથી રજા આપ્યા બાદ ૨૧મા ૨૮મા અને ૩૫માં દિવસે ફોલોઓપ માટે બોલાદર બે બે કલાકે ન્યુટ્રીશન વર્કર ધ્વારા પોષ્ટીક આહાર અપાશે.૧૪ દિવસ માટે સવારે ૯ થી ૬ વાગ્યા સુધી બાળકોને રખાશે.દર બે કલાકે દવાઓ ફ્રી માં અપાશે. |
૭ |
યોજનાના લાભ મેળવવા માટેની પધ્ધતી |
માઇક્રો પ્લાનીંગ ધ્વારા ગામમાં સર્વે કરાવી બાળકોને શોધી આ કેન્દ્રો દાખલ કરવા તથા ૩૦ દિવસની સારવાર આંગણવાડી કેન્દ્ર પર રાખવી. |
૮ |
યોજનાનો લાભ ક્યાંથી મળશે.? |
આ યોજનાનો લાભ દરેક સી.એમ.ટી.સી માંથી મળશે. |