દિકરી યોજના

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનુ નામ- પ્રકાર દિકરી યોજના
યોજના શરુ થયાનુ વર્ષ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ કૃમાંક એફ.પી.ડબલ્યુ-૧૦૮૭-ર૭પઘ ,તા. ર૮-૧ર-૧૯૮૯
યોજનાનુ નાંણાકીય વર્ષ ગુજરાત સરકારશ્રીના બજેટમા’ આયોજનની અંદાજ પત્રીય જોગવાઇ હેઠળ મુખ્ય સદર ઃ રર૧૧ પરીવાર કલ્યાણ સદરે મંજુર થયેલ જોગવાઇમાંથી નાંણાકીય સ્ત્રોત મેળવવામાં આવે છે.
યોજનામાં છેલ્લે કયારે સુધારો કરવામા’ આવ્યો ? આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ કૃમાંક એફ.પી. ડબલ્યુ-૧૦૮૭-ર૭પઘ,તા.૭-૧૧-૧૯૯૦
યોજના લાભાર્થીની પાત્રતાના; માપદંડ દિકરો ન હોય અને ફકત બે દિકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તો તેઓને રાષ્ટૃીય બચતપત્રો આપવાની રાજય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.
યોજના અંતર્ગત સહાય-લાભ દિકરો ન હોય અને એક દિકરી હોય તેવા દંપતિને રુ.૬૦૦૦- દિકરો ન હોય અને ફકત બે દિકરીઓ હોય તેવા દંપતિને રુ. પ૦૦૦- નાં બચતપત્રો.
યોજના લાભ મેળવવા માટેની પ્ધ્ધતિ જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દૃ ખાતે અરજી કરવાની.
યોજના લાભ કયાંથી મળશે. નજીકના સરકારી દવાખાનામાં
Go to Navigation