જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

ક્રમ. યોજનાઓ વિગત
યોજનાનું નામ/પ્રકાર જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૧-૧૨
યોજનાનું નાણાકીય સ્ત્રોત આર.સી.એચ
યોજનામાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો? ........................
યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ તમામ સગર્ભા સ્ત્રીઓ
યોજના અંતર્ગત સહય/લાભ
 • મફત સંસ્થાકીય પ્રસુતિ
 • નિ:શુલ્ક સીઝેરીયન સેવાઓ
 • મફત દવા,સર્જીકલ અને અન્ય સમગ્રી
 • મફત લેબોરેટરી સેવાઓ ,લોહીની તપાસ પેશાબની તપાસ,સોનોગ્રાફી વગેરે.
 • હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ:શુલ્ક ભોજન (સામાન્ય પ્રસુતિ) માટે ૩ દિવસ અને સીઝેરીયન બાદ ૭ દિવસ
 • જરૂર પડે ત્યારે નિ:શુલ્ક રક્ત
 • મફત એમ્બુલન્સ સેવા-ઘેરથી હોસ્પિટલ
 • હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા પરત
 • હોસ્પિટલની કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ

નવજાત શિશુને જન્મના ૧ વર્ષ સુધી મળવા પાત્ર સેવાઓ :-

 • ફ્રી અને નિ:શુલ્ક સારવાર
 • મફત દવા,સર્જીકલ અને અન્ય સેવાઓ
 • મફત લેબોરેટરી સેવાઓ
 • જરૂર પડે ત્યારે નિ:શુલ્ક રક્ત
 • મફત એમ્બ્યુલન્સ સેવા
 • હોસ્પિટલની કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ
યોજનનો લાભ મેળવવા માટે પધ્ધતી નજીકના આરોગ્ય કર્મચારીનો કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવાથી
યોજનાનો લાભ ક્યાંથી મળશે.? નજીકના સરકારી દવાખાનેથી
Go to Navigation