કુંવરબાઇનું મામેરૂ

અ.ન. યોજનાનું નામ કુંવરબાઇનું મામેરૂ
૧. યોજના કયારે  શરૂ થઈ ૧૯૯૦-૯૧
૨. યોજનાનો હેતુ અનું.જાતિ ના ઇસમો કે જેઓ પોતાની દિકરીના લગ્ન કરાવી શકે તેટલા પણ નાણાકીય રીતે સક્ષમ હોતા નથી. આવા કુટુંબો   કારમી મોંધવારીમાં સરકારશ્રી તરફથી  મામેરાસહાય પેટે રૂ.૫૦૦૦/- મળવાના તેમ જાણીને દેવુકરીને પણ દિકરીને પરણાવે છે. જેથી અરજદારે કરેલ ખર્ચમાં આ રકમ પ્રોત્સાહનરૂપે અપાતા નાણાનો ઉમેરો થતાં દેવામાંથી મુકિત મળતાં આત્મહત્યાના કેશો પણ ઓછા બને છે
૩. યોજના વિશે (માહિતી) કુટુંબની પુખ્તવયની એકજ કન્યાને લગ્ન પ્રસંગે રૂ.૨૦૦૦/- રોકડ સહાય કન્યાના પિતાને તથા ૩૦૦૦/- ના કન્યાના નામે કિસાન વિકાસ પત્રો એમ કુલ રૂા. ૫૦૦૦/- સહાય ચુકવવામાં આવે છે.આવક મર્યાદા રૂ.૧૫૬૭૦/- ની છે.
૪. યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ
અનું.જાતિના કુટુંબની પુખ્ત વયની કન્યા કે જેના લગ્ન થયા હોય અને તેના વાલીની આવક રૂ.૧૫૬૭૦/- સુધીની હોય તેમને આ લાભમળી શકે આ માટે તાલુકા કક્ષાએસમાજ કલ્યાણ નિરીક્ષકશ્રીનો સંપર્ક કરવો.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
અ.જા.ની પુખ્ત વયની  ફકત એકજ કન્યા ના લગ્ન નિમિત્તે રૂ.૧૫૦૦૦/-સુધીની આવક ધરાવતા લાભાર્થીનેઆ સહાય મળી શકે.
૬. યોજનાનું ફોર્મ અહીંયા થી મેળવો PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(43 KB)
Go to Navigation