રાષ્ટ્રિય પરિવાર નિયોજન

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનુ નામ રાષ્ટ્રિય પરિવાર નિયોજન
યોજના શરુ થયાનુ વર્ષ વર્ષ – ૧૯પ૧
યોજનાનુ નાંણાકીય સ્ત્રોત ભારત સરકાર તરફથી (૧૦૦% ભારત સરકાર)
યોજનામા છેલ્લે કયારે સુધારો કરવામાં આવ્યો ? ઠરાવ કૃમાંક ર્ડા.રાકેશકુમાર (IAS) સંયુકત સચિવશ્રી આ. અને પ્.ક. મંત્રાલય,નવી દિલ્હીના અ.સ. પત્ર નં.અને ૧૧૦ર૬/ ૧૧/ર૦૧૪. ઓફ.પી. તા. ર૦-૧૦-ર૦૧૪
યોજનાના લાભાર્થી પાત્રતાનાં માપદંડ મહિલા લાભાર્થી લગ્ન કરેલ હોય તેની ઉંમર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા તેને એક બાળક હોવું જોઇએ અને તેનીં ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ.પતિનુ’ નસબંધી ઓપરેશન ના થયેલુ હોવું જોઇએ.)પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય,તેની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ તેને એક બાળક હોવુ જોઇએ. લાભાર્થીની પત્નિનું ઓપરેશન થયેલ હોવું જોઇએ.(બે માંથી એક આ પધ્ધતિ નક અપનાવેલ હોવી જોઇએ.)
યોજના અંતર્ગત સહાય-લાભ
વિગત લાભાર્થીને રોકડ સહાય મોટીવેટર
પુરૂષ નસબંધી ઓપરેશન (NSV) ર૦૦૦ ૩૦૦
સ્ત્રી નસબંધી ઓપરેશનલેપ્રોસ્કોપી/ટી,.એલ ૧૪૦૦ ર૦૦
યોજનાનો લાભ મેળવવા માટે પ્ધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનુ રહેશે.
યોજનાનો લાભ કયાંથી મળશે? કુટંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે સ્થળ ઉપર જે તે પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ધ્વારા લાભાર્થી અને મોટીવેટરને રોકડ ચુકવણૂં કરવામાં આવે છે.
Go to Navigation