રાષ્ટ્રીય સ્વાસ્થ વિમા યોજના (આર.એસ.બી.વાય)

ક્રમ યોજનાઓ વિગત
યોજનાનું નામ /પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ વિમાયોજ્ના
યોજના શરુ થયાનું વર્ષ ઓગસ્ટ-૨૦૦૮
યોજનાનું નાંણકીય સ્ત્રોત ૨૦૧૦- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
યોજનામાં છેલ્લે ક્યારે સુધરો કરવામાં આવ્યો ? ....................
યોજના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ફ્ક્ત (બી.પી.એલ.) કુટુંબો,જેના નામ સરકાર શ્રી ની યાદી મા છે .તે કુટુંબના ૫ સભ્યો, કુટુંબના વડા ,પત્ની અને ત્રણ સભ્યોનો આ યોજનામાં સમાવેશ.
યોજના અંતર્ગત સહાય/લાભ *૩૦૦૦૦/- સુધીનો આરોગ્ય વીમો
યોજનાનો લાભ મેળવવા માટેની પદધતિ આ યોજનાનો લાભ માટે જ્યારે આપનાં વિસ્તારમા આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન ચાલતુ હોય ત્યારે જે કુટુંબ પાસેબી.પી.એલ કાડૅ હૉય તેને રજિસ્ટ્રેશન કરી સ્માર્ટ કાડૅ આપવામાં આવશે.અને તે સ્માર્ટ કાડૅનો ઉપયોગ કરી શકશે .
યોજના ક્યાંથી મળશે યોજના મા જોડાયેલા તમામ સરકારી સંસ્થા તથા ખાનગી ડૉક્ટરને ત્યાં સેવાઓ આપવામાં આવશે જ્યા સ્માર્ટ કાડૅ સાથે જવાનું રહેશે
Go to Navigation