રાષ્ટ્રીય વાહન જન્ય રોગ નિયંત્રણ કાર્યકમ

ક્રમ યોજનાઓ રાષ્ટ્રીય વાહન જન્ય રોગ નિયંત્રણ કાર્યકમ
યોજનાનુ નામ / પ્રકાર રાષ્ટ્રીય વાહન જન્ય રોગ નિયંત્રણ કાર્યકમ અંતર્ગત લાભાર્થી ઓને જતુંનાશક દવા યુકત મરછરદાની પુરી પાડવી
યોજના શરૂ થયાનુ વર્ષ ૨૦૦૩-૦૪
યોજનાનુ નાણાંકીય સ્ત્રોત રાજય સરકારશ્રીની બજેટ અને ભારત સરકારશ્રી તરફથી સાધન સામગ્રીના રૂપમાં સહાય
યોજનાનુ નાણાંકીય સ્ત્રોત વર્ષ ૨૦૧૦-૧૧ થી લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગેટેડ બેડ નેટસ આપવામાં આવે છે.
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો
યોજના અંતર્ગત સહાય/લાભ કુટુંબ દીઠ ૨.૫ વ્યકિત માટે મરછરદાની પુરી પાડવી.
યોજનાનો લાભ મેળવવા માટે ની પધ્ધતિ મેલેરિયા માટેના જોખમી વિસ્તારોમાં સમાવેશ પામતા લાભાર્થી કુટુંબોએ આરોગ્ય કર્મચારીઓ સંપર્ક કરવો.
યોજના લાભ ક્યાંથી મળશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મારફતે
Go to Navigation